Employement Notice No: જન-પી.જી./મુ.અ.-વહી /16954/2024 - Visiting Faculty
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસર ના તમામ અનુદાનિત અને સ્વનિર્ભર પ્રોગ્રામોમાં જરૂરિયાત અનુસાર શૈક્ષણિક વર્ષ 2025-26 દરમ્યાન જરૂરી યુનિવર્સિટીના નિયમાનુસાર મહેનતાણું ચૂકવવાની પધ્ધતિથી વિવિધ વિષયો માટે મુલાકાતી અધ્યાપક (વિઝિટિંગ ફેકલ્ટી) ઉમેદવારોએ તા.01/07/2026, સાંજે 06:00 કલાક સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની સુંપૂર્ણ વિગત યુનિવર્સિટી વેબસાઈટ www.vnsgu.ac.in અને rms.vnsgu.net પર ઉપલબ્ધ છે.